મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "હીરાની ચમક" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતા નજીક છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૨ હેઠળ શ્રી નટુભાઈ ઠક્કર રચિત પુસ્તક "જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://w.wiki/Mi9


આભાર

સુશાંત સાવલા